- નવા સંસદ ભવનમાં અખંડ ભારતનો નકશો જોઇને ભડક્યું પાકિસ્તાન June 2, 2023PM મોદીએ રવિવારે દેશની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતુ. પીએમ મોદીના નેતૃત્વમાં બનેલ આ નવું સંસદ ભવન અંગ્રેજોના સમયમાં બનેલા સંસદ ભવનનું સ્થાન લઈ ગયું છે. નવા સંસદ ભવનની બિલ્ડીંગમાં 'અખંડ ભારત'નો નકશો જોઈને પડોશી દેશો નારાજ થઈ ગયા છે.
- 'શકુનિ મામા'ના રહસ્યમયી પાસાંનુ શું હતો રાઝ? હાથી દાંત કે મૃત પિતાના હાડકાં? June 2, 2023Shakuni Mama: જ્યારથી મહાભારતમાં શકુની મામાની મહત્વની ભૂમિકા ભજવનાર ગૂફી પેન્ટલની તબિયત વિશે અપડેટ આવ્યું છે ત્યારથી જ તેમની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તે એક એવો અભિનેતા છે જેણે મહાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવીને તેમાં જીવ રેડી દીધો હતો.
- ડ્રોનથી મધમાધીની કિડનેપિંગ કરીને થાય છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે? June 2, 2023લોકો હીરા-મોતી અને બીજી કિમતી વસ્તુઓની ચોરીના સમાચાર તો તમે ખુબ સાંભળ્યા હશે. જો કે આજે અમે તમને એક એવી વસ્તુની ચોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે આજ પહેલા ક્યારેય નહીં સાંભળ્યુ હોય. ખેતરોમાં તૈયાર પાક હોય કે
- છત્રપતિ શિવાજી મહારાજાના સપનાનું ભારત બનાવીશું - વડાપ્રધાન મોદી June 2, 2023છત્રપતિ શિવાજી મહારાજાના રાજ્યાભિષેકની આજે 350મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત મહારાષ્ટ્રના રાયગઢમાં એક સપ્તાહ સુધી વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો વીડિયો સંદેશ જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું
- ઘાતક બની શકે છે કેઝ્યુઅલ રિલેશનશિપ, જાણો શું કહે છે જાણકારો? June 2, 2023આજકાલ ડેટિંગના ટ્રેન્ડ વચ્ચે યુવા ખુબ જ ઝડપી બની રહ્યા છે. લાઈફમાં ઝડપી ચાલવા સાથે સાથે હવે યુવાનો રિલેશનશિપમાં પણ ખુબ જ ઝડપથી આગળ વધી જાય છે. બ્રેકઅપ અને હુકઅપ જેવા શબ્દો સામાન્ય બની રહ્યા છે ત્યારે કેઝ્યુઅવ રિલેશનશિપનો ટ્રેન્ડ ઝડપથી