- CWG 2022: કુલ 61 મેડલ સાથે ચોથા સ્થાને રહ્યુ ભારત, 22 ખેલાડીઓએ જીત્યો ગોલ્ડ August 9, 2022બર્મિંગહામઃ 28 જુલાઈના રોજ બર્મિંગહામમાં શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની સફર પુરૂષ હૉકી ટીમની ફાઈનલ મેચ સાથે સમાપ્ત થઈ. ભારતીય હૉકી ટીમ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હતી. આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 7-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતના
- એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીના પત્તા કપાયા! August 8, 2022નવી દિલ્હી : BCCI પસંદગીકારોએ એશિયા કપ 2022 માટે ટીમની જાહેરાત કરી છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 27 ઓગસ્ટથી શરૂ થનારી આ T20 ફોર્મેટ ટૂર્નામેન્ટ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીઠની ઈજાને
- CWG 2022 : ભારત પર થયો મેડલનો વરસાદ, સાત્વિક-ચિરાગ અને શરથ કમલે જીત્યો ગોલ્ડ August 8, 2022CWG 2022 : બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બેગમાં માત્ર મેડલની વર્ષા થઈ રહી છે. અચંતા શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સની મેન્સ સિંગલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અચંતા શરથ કમલ ઉપરાંત સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, CWGના છેલ્લા દિવસે બેડમિન્ટનમાં ભારતને અપાવ્યો ગોલ્ડ August 8, 2022કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ઘણી સારી રમત બતાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીતનારી બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બેડમિન્ટનમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 56મો મેડલ છે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુનો આ પહેલો
- IND vs WI 5th T20: ભારતે 88 રનથી જીતી મેચ, 4-1થી સીરિઝ પોતાના નામે કરી August 8, 2022નવી દિલ્લીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડામાં રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટ ગુમાવીને
- CWG 2022 : 16 વર્ષની રાહનો અંત, ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ August 7, 2022CWG 2022 : ભારતીય મહિલા હોકી ટીમે રવિવારના રોજ ન્યૂઝીલેન્ડ સામે શૂટઆઉટમાં 2-1 થી બ્રોન્ઝ મેડલ મેચ જીતી લીધી હતી. ભારત માટે આ વખતે સેમિફાઇનલની જેમ પેનલ્ટી શૂટઆઉટનો કોઈ હાર્ટબ્રેક ન હતો. ભારત માટે સલીમા ટેટે અને ન્યૂઝીલેન્ડ માટે ઓલિવિયા મેરીએ ગોલ કર્યા
- CWG 2022 : રેસવોકિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની પ્રિયંકા ગોસ્વામી! August 6, 2022નવી દિલ્હી, 6 ઓગસ્ટ : પ્રિયંકા ગોસ્વામીએ શનિવારે ઈતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં રેસવોકિંગમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની. પ્રિયંકાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10km રેસવોકમાં 43:38.00 નો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ 2014 માં તેના
- CWG 2022 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાલ, ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચી! August 6, 2022નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઇ છે. સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગની મદદથી ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને
- CWG 2022: ભારતીય પહેલવાનોએ એક જ દિવસમાં ભારતને જીતાડ્યા 3 ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ પણ આવ્યા ખાતામાં August 6, 2022બર્મિંગહામઃ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય કુસ્તીબાજોએ પોતાનો દબદબો જમાવ્યો છે. બર્મિંગહામમાં શુક્રવાર સંપૂર્ણપણે ભારતીય કુસ્તીના નામે હતો. ભારતીય કુસ્તીબાજોએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને દીપક પુનિયાએ ગોલ્ડ મેડલ
- પ્રો કબડ્ડીની હરાજી પહેલાં વધી ઉત્સુકતા, ધ હાઈ ફ્લાયર પવન સેહરાવતની રાહ જોઈ રહ્યા છે લોકો August 5, 2022પવન સેહરાવતના નામથી દરેક વ્યક્તિ વાકેફ હશે. પ્રો કબડ્ડી લીગની શરૂઆતમાં સારું પ્રદર્શન ન કરવા બદલ તેને રમતની બહાર બેસાડવામાં આવ્યો હતો. પરંતુ આજે કબડ્ડીનું નામ સાંભળતા જ જો સૌથી પહેલા કોઈ નામ આવે છે તો તે છે પવન સેહરાવતનું. 5