અમરેલી- Amreli

 • હળવદઃ પરિણીતાનું પાણીના ટાંકામાં ડૂબવાથી મોત, મહિલાનો બનેવી પર આવ્યો હતો છેલ્લો ફોન June 21, 2017
  હળવદ શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ વાઘરોડિયા (પટેલ)ના યુવાન દીકરા ચૈતન્યના લગ્ન ત્રણ માસ પહેલાં જ જૂના ઘાંટીલા ખાતે રહેતા ઘનશ્યામભાઈ નાડવીની પુત્રી સંતોષ (ઉર્ફે પ્રાંચી) સાથે થયા હતા. હળવદ ખાતે સોમવારે સવારે નવ કલાકના અરસામાં પ્રાંચીએ ઘરના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાં પડી જતાં મોત થયા બાદ સાસરિયા પક્ષમાં દોડધામ મચી જવા પામી હતી. આ બાબતે પ્રાંચ […]
 • સાવરકુંડલાના ઘોબા નજીક આ સિંહણના મેટિંગ પિરિયડથી સિંહપ્રેમીઓમાં આશ્રર્ય June 20, 2017
  સાવરકુંડલાના ઘોબા ગામ નજીક રેન્જ વિસ્તારમાં હાલ સિંહોને લગતો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અહી એક સિંહણ છેલ્લા 2 મહિનાથી સતત મેટિંગ પીરીયડમાં અલગ અલગ સિંહો સાથે મેટિંગ મનાવી રહી છે, સામાન્ય રીતે સિંહોનું મેટિંગ 4 થી 5 દિવસનું હોય છે પરંતુ આ વિસ્તારની એક સિંહણ છેલ્લા 2 મહિનાથી સતત મેટિંગમાં હોય જેથી સિંહ પ્રેમીઓમાં અચરજ ફેલાયું છે મળતી વિગત મુજબ સાવરકુંડલા […]
 • હળવદઃ મારૂતિ વેનમાં ભરેલા ૨૧ ઘેટાં-બકરાંને બચાવાયા કતલખાને લઈ જતાં June 20, 2017
  હળવદ પંથકમાંથી અબોલ પશુઓની હેરાફેરી થઈ રહી છે અને હળવદ બજરંગદળના કાર્યકરો જીવના જોખમે આ અબોલ જીવોને મોતના મુખમાં જતા અને અબોલ જીવોને બચાવી લેવામાં આવી રહ્યા છે. હળવદ પંથકના અમરાપર ગામે રવિવારે એક મારુતિ વેનમાં કતલખાને લઈ જવાતા ૨૧ ઘેટાં-બકરાં ભરેલી આ ગાડી અમરાપરથી પસાર થઈ હોવાની ચોક્કસ બાતમી હળવદ બજરંગદળના કાર્યકરોને થતાં બજરંગદળના ભાવેશભાઈ ઠાકર, પાંચાભાઈ ભરવ […]
 • લખતરઃ રાત્રે ધાબા પર ઉંઘતી શિક્ષીકા સાથે અડપલા કર્યા અને પછી.... June 20, 2017
  લખતર તાલુકાના એક ગામમાં શિક્ષીકા રાત્રે ભર નિંદરમાણી રહી હતી. ત્યારે એજ ગામના શખ્સે ધાબા ઉપર ચઢી મીઠી નિંદર માણી રહેલ શિક્ષીકા સાથે શારિરીક અડપલા કર્યા હતા. અચાનક શિક્ષીકા જાગી જતા શખ્સે છરી બતાવી ધમકી આપી હતી. અને બિભત્સ માંગણી કરતા તેનો પ્રતિકારી કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા શખ્સે શિક્ષીકાના હાથે અને ગળાના ભાગે છરીથી ઈજાઓ પહોંચાડી ધમકી આપીને નાસી છૂટયો હત […]
 • ઉનાઃ યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા ભાઈ-બહેનની આત્મહત્યા, કારણ છે ચોંકાવનારૂં June 20, 2017
  ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં મામા ફઈના ભાઈબહેને પ્રેમસંબંધમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી છે. યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા જ પ્રેમ સંબંધમાં પ્રેમી સાથે જીવ આપી દીધો હતો. તાલુકાના સૈયદ રાજપરા ગામની સીમમાં શિતળા માતાજીના મંદિરે પીપળાના ઝાડ ઉપર એક યુવક અને યુવતી ડાળીએ ગળાફાંસો ખાઈ લટકતા હતાા. તેની જાણ ગામમાં થતા ચીનુભાઈ ન […]
 • ગુજરાતમાં સિંહોની સુરક્ષામાં ચાલે છે પોલંપોલ, સિંહો પાછળ દોડાવી કાર June 19, 2017
  કેટલાંક લોકો વનરાજને દોડાવીને માણે છે પિશાચી આનંદ,  વીડિયો વાયરલ ! + અમરેલી આસપાસના વિસ્તારમાં બિના રોકટોક સિંહદર્શન ક્યાંથી કરવું અને સિંહોને કેવી રીતે કનડગત કરવી તેની ફિરાકમાં રહેતાં કેટલાંક લોકો સિંહોની પાછળ પડી જાય છે. આવા જ એક કિસ્સામાં કેટલાંક અજાણ્યા શખ્સોએ સિંહની પાછળ કાર દોડાવી તેમને થકવી નાંખી પિશાચી આનંદ માણતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સિંહો પોત […]
 • લીંબડી-અમદાવાદ હાઇવેથી કચ્છ જતો રૂ.૩૬ લાખના દારૂ ઝડપાયો June 19, 2017
  ગુજરાતમાં દારૃ બંધીનો કાયદાની કડક અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી રાજકોટ રેન્જની આર.આર.સેલની ટીમે સ્થાનીક પોલીસને ઉંઘતી રાખીને ર કરોડનો દારૃ ઝડપી પાડી જીલ્લા પોલીસની આબરૃના વટાણા વેરી નાખ્યા છે ત્યારે ગત રોજ સમી સાંજના પાણશીણા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમીયાન પંજાબ પાસીંગની ટ્રકની તલાશી લેતા ૩૬ લાખનો વિદેશી દારૃ સાથે બે પંજાબ […]
 • ગોંડલમાં સગી માતાએ પુત્રીને સેક્સની પાડી ફરજ, સગર્ભા પુત્રીને મુકીને માતા પ્રેમી સાથે થઈ ગઈ પલાયન June 19, 2017
  ગોંડલ: ગોંડલ તાલુકાના પાટખિલોરી ગામે પોતાની માતા સાથે રહેતી 15 વર્ષની સગીરાને સગી માતાએ પોતાના પ્રેમીના મિત્ર સાથે સેક્સ માણવાની ફરજ પાડી હતી. આ સંબંધના કારણે સગીરા સગર્ભા થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેના પગલે માતા, તેનો બળાત્કારી પ્રેમી એમ બંને જણાં ફરાર થઈ ગયાં છે. સગી માતાએ કરેલા આ અપકૃત્યના કારણે સગીરાની જનેતા માતા સામે ફીટકારની લાગણી વ્યાપી ગઈ છે. પ […]
 • અમરેલી: લાઠીમાં પ્રેમિકાના આપઘાત બાદ પરિવાર ઉપર પ્રેમીએ કર્યો હુમલો June 19, 2017
  અમરેલી લાઠીમાં એક યુવતીના આપઘાત બાદ તેના પ્રેમી અને પરિવાર પર હુમલો થયો હતો, તો સામા પક્ષે યુવતીના પરિવારજનોએ પણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. લાઠીમાં રહેતા યુવકની પિતરાઈ બહેન સાથે તે જ ગામમાં રહેતા મહેશ રમેશભાઈ સાથે પ્રેમસંબંધ હોઈ અને યુવતીએ ઝેરી દવા પી લેતા તે અંગેની શંકા રાખી ગઈ કાલે સાંજે રમેશભાઈ કુંભાર, તેનો દિકરો નીલેશ, મહેશ અને અજાણ્યા ડ્રાઈવરે અન […]
 • વેરાવળઃ હોસ્પિટલના સંચાલકે અડધી રાતે નર્સને બોલાવી સ્પેશિયલ રૂમમાં અને પછી..... June 19, 2017
  વેરાવળના બસ સ્ટેશન રોડ પર કાવેરી હોટલ પાછળ આવેલી રોકડીયા મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં તા.૧૪ની રાત્રે ત્રણ કલાકે નાઇટ ડ્યુટીમાં કામ કરતી સ્ટાફ નર્સને સચાલક સુધીર રોકડીયાએ સ્પેશિયલ રૃમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા યુવતીએ તેને ધકકો મારી નાસી જઇ પોતાની જાતને બચાવી હતી. બાદલમાં હોસ્પિટલ સ્ટાફને વાત કરતા ફરજ પરના તેમની જ્ઞાતિના ડોક્ટરે તેમને ઘ […]